________________
પ્રકીર્ણાંક વિષયે
દસ આનુષ`ગિક રચનાએ k
અરઢ પાપસ્થાનકેમાં છઠ્ઠાથી નવમા સુધીનાં પાપસ્થાનકાનાં નામ ક્રેધ, માન, માયા અને લાભ છે. આમ હાઇ અરાઢ પાપસ્થાનકને લગતી સજ્ઝાયમાં આ ચાર કષાયની એકેક સજ્ઝાય હાય એ સ્વાભાવિક છે. ન્યાયવિશારઃ ન્યાયાચાય ઉપાધ્યાય યÀવિજયગણિએ અર્ાઢ પાસ્થાનકની સજ્ઝાય વસ. ૧૭૧૮ પૂર્વે રચી છે. એમાં ચારે કષાયની સજ્ઝાયા હાઇ એની હું સક્ષિપ્ત રૂપરેખા પ્રથમ આલેખું છું :
૧
૨૯૯
( ૧ ) કેદની સજ્ઝાય— આ આઠે કડીની સજ્ઝાયના પ્રાર’ભ “ ક્રોધ તે એપ્લિનરોધ છે ”થી કરાયા છે. અહીં ક઼રગડુનું દૃષ્ટાંત અપાયું છે. ત્રીજી કડીમાં કહ્યું છે કે જેણે એક પૂર્વ કેર્ટ સુધી સયમ પાળ્યે હોય તે જો ક્રોધને વશ થાય તે તેને સંયમ એ ઘડીમાં વિળ અને,
( ૨ ) માનની સજ્ઝાય—આમાં છ કડી છે. પહેલીને પ્રારભ “પાપસ્થાનક કહે સાતમું ”થી કરાયે છે. અહીં પ્રજ્ઞા-મદ, તપમદ, ગેાત્ર-મદ અને આવિકા-મદને ઉલ્લેખ છે. વિશેષમાં
૧. આા પરિચય મે યશાદેાહન (ખંડ ૨, ઉપખંડ ૩. પ્રકરણ ૩)માં આપ્યા છે. આ યશદાતુન અત્યારે છપાય છે ખરુ પરંતુ મારા લખાણમાં જ્યાં જ્યાં ગ્રંથનાં નામ વગેરેમાં શબ્દો સલગ્ન છે તે વચ્છિન્ન રૂપે અને જે પૃયક્ પૃથક્ છે તે સલગ્ન રૂપે છપાવાય છે એમ જાણવા મળ્યું છે, [હવે તે આ પુસ્તક છપાવી મહાર પણ પડાયું છે, ]
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org