________________
પ્રૌઢ ગ્રન્થ
ભાષા ઇત્યાદિ– મહાબલની ભાષા જઈણ સોરી . જૈન શૌરસેની છે. આ ખંડ મુખ્યતયા ગદ્યમાં રચાયે છે. પ્રારંભમાં સેળ ગાથા છે. એવી રીતે સ્થિતિ-બંધરૂપ અધિકારમાં બે ત્રણ ગાથા છે ?
વિવરણ – ઇન્દ્રનન્દિએ શ્રુતાવતાર ( લે. ૧૭૬)માં સૂચવ્યું છે કે (બ ) મહાબંધ ઉપર પ્રાકૃત ભાષામાં ૮૦૦૫ હેક જેવડી વૃત્તિ રચી હતી. આજે આ વૃત્તિ ઉપલબ્ધ હેય એમ જણાતું નથી.
પખંડાગમ ભા ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૯માં કહ્યું છે કે તુબુલર આચાર્યો “મહાબંધ ઉપર સાત હજાર કલેક જેવડી પજિકા 8 પંચિકા) રચી છે પરંતુ મહાબંધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૂ. ૩૨)માં તે એ ઉલ્લેખ છે કે આ પજકાને મહાબંધ સાથે કશે સંબંધ નથી; એ કેઈ અન્ય ટીકા હશે.
કારંજાના પ્રાચીન શાસભંડારમાં “પ્રતિક્રમણ નામની એક પિથી છે. એમા ધવલ, મહાધવલ અને જયધવલની સાથે સાથે વિજયધવલને ઉલેખ છે તે એ શું છે ?
છખંડાગામ અને સર્વાર્થસિદ્ધ– અખંડાગમનાં અને ખાસ કરીને જીવણ નામના એના પહેલા ખંડનાં કેટલાંક સૂત્ર સંકકૃત સ્વરૂપમાં સર્વાર્થસિદ્ધિમાં નજરે પડે છે. આની નેધ આ ખંડના ધવલા સહિત છપાયેલા વિવિધ ભાગમાં ટિપ્પણરૂપે
૧. જુએ મહાબંધ ભા ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૩). ૨. એજન, પૃ. 1૩.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org