SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થ ભાષા ઇત્યાદિ– મહાબલની ભાષા જઈણ સોરી . જૈન શૌરસેની છે. આ ખંડ મુખ્યતયા ગદ્યમાં રચાયે છે. પ્રારંભમાં સેળ ગાથા છે. એવી રીતે સ્થિતિ-બંધરૂપ અધિકારમાં બે ત્રણ ગાથા છે ? વિવરણ – ઇન્દ્રનન્દિએ શ્રુતાવતાર ( લે. ૧૭૬)માં સૂચવ્યું છે કે (બ ) મહાબંધ ઉપર પ્રાકૃત ભાષામાં ૮૦૦૫ હેક જેવડી વૃત્તિ રચી હતી. આજે આ વૃત્તિ ઉપલબ્ધ હેય એમ જણાતું નથી. પખંડાગમ ભા ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૯માં કહ્યું છે કે તુબુલર આચાર્યો “મહાબંધ ઉપર સાત હજાર કલેક જેવડી પજિકા 8 પંચિકા) રચી છે પરંતુ મહાબંધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૂ. ૩૨)માં તે એ ઉલ્લેખ છે કે આ પજકાને મહાબંધ સાથે કશે સંબંધ નથી; એ કેઈ અન્ય ટીકા હશે. કારંજાના પ્રાચીન શાસભંડારમાં “પ્રતિક્રમણ નામની એક પિથી છે. એમા ધવલ, મહાધવલ અને જયધવલની સાથે સાથે વિજયધવલને ઉલેખ છે તે એ શું છે ? છખંડાગામ અને સર્વાર્થસિદ્ધ– અખંડાગમનાં અને ખાસ કરીને જીવણ નામના એના પહેલા ખંડનાં કેટલાંક સૂત્ર સંકકૃત સ્વરૂપમાં સર્વાર્થસિદ્ધિમાં નજરે પડે છે. આની નેધ આ ખંડના ધવલા સહિત છપાયેલા વિવિધ ભાગમાં ટિપ્પણરૂપે ૧. જુએ મહાબંધ ભા ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૩). ૨. એજન, પૃ. 1૩. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy