SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૬િ૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ શળે આ નાશ પામેલું લખાણ અન્યત્ર મળી શકે એ સંભવ જણાતું નથી. મહામહેનતે અને વિશ્વના કલ્યાણની ભાવનાથી રચાયેલા ગ્રંથેની હાથપથીએ સડી જાય પરંતુ તેની અન્ય નકલ પણ જેની પાસે આ હાથપોથીઓ હેય તે કરાવે નહિ એ કઈ જાતની શ્રત-ભક્તિ અને સંરક્ષણ-વૃત્તિ કહેવાય ? ઈન્દ્રન્ટિએ બ્રુવાવતાર (લે. ૧૩૯)માં મહાબંધનું પરિમાણુ ૩૦૦૦૦ જેટલું કહ્યું છે જ્યારે બ્રહ્મ હેમચન્દ્ર ૪૦૦૦નું કહ્યું છે. આ સંબંધમાં મહાબંધની હિંદી પ્રસ્તાવના પૃ ૧૨)માં સૂચવાયું છે કે ઉપલબ્ધ અક્ષરોને આધારે પ્રથમ ગણના કરાઈ હશે જ્યારે હેમચન્દ્ર સંક્ષિપ્ત કે સાંકેતિક અક્ષરને છે દા. ત. ઓરાથી ઓરાલિય શરીર) પૂર્ણ માની ગણતરી કરી હશે. નિબંધન ઈત્યાદિ મહાબંધ પૂર્ણ થતાં ધવલાકારે નિબંધન ઈત્યાદિ અરાઢ અધિકારનું વર્ણન કર્યું છે તે કંઈ મૂળ છખંડાગમને ભાગ નથી ૧ ઘવલાકારનું આ લખાણ “ચૂલિકા છે એ ધવલામાં જ ઉલ્લેખ છે. ૨ પ્રણેતા-જૈન દર્શનમાં સાત કે નવ ત જે ગણાવાય છે તે પૈકી બંધ” તવને લગતે આ “મહાબંધ ખંડ ખૂબ માટે હોવા છતાં અને એ એક જ અાચાર્યની – ભૂતબલિની કૃતિ હોવા છતાં એમાં પ્રણેતાનું નામ નથી. કદાચ એ એમની નિર્મોહતાનું સૂચક હશે. ૧. જુઓ છખંડાગમ ( મા. ૨)ની પ્રસ્તાવના (પૃ ૩૧ ). ૨. એજન, પૃ. ૬૬. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy