________________
૧૯ર કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે એઓ તે એ ઈચ્છાપૂર્વક રાતે સૂઇ ગયા. ત્યાર બાદ એમને રત્યાદ્ધિ' નિદ્રાને ઉદય થયે. તેમ થતાં એ સાધુ ઊડ્યા અને ગામ બહાર પાડાઓનાં ટેળાં જ્યાં હતાં ત્યાં ગયા અને એક પાડાને ચીરીને તેનું માંસ ખાવા લાગ્યા. ખાતાં જે વધયું તે લઈને ઉપાશ્રયે આવ્યા અને ત્યાં એ માંસ નાંખી એ સૂઈ ગયા. સવારે ઊઠ્યા બાદ એમણે ગુરુને કહ્યું કે મેં આવું સ્વપ્ન જોયું છે. પણ બીજા સાધુઓએ ત્યાં લવાયેલું માં સ ઉપાશ્રય ઉપર જોયું અને એ વાત આચાર્યશ્રીને કરી. સોને ખાતરી થઈ કે એ સાધુને “ત્યાદ્ધિ' નિદ્રાને ઉદય થયે છે માટે એ ચારિત્રને એગ્ય નથી. સંઘે એમને મુનિવેષ લઈ લીધે અને એમને રજા આપી.
( ૨ ) માદક ખાનારનું ઉદાહરણ કેઇ એક સાધુએ ભિક્ષાટન કરતાં–ગોચરીએ જતાં એક ઘરમાં થાળમાં ગોઠવેલા સુવાસિત, સ્નિગ્ધ અને મનેરમ મેદક જેવા. એઓ ત્યાં ઊભા રહ્યા અને ક્ષુબ્ધ ભાવે ઘણી વખત સુધી એમણે એ માદક જોયા કર્યા પણ કેઈએ એમને મેદક આપ્યા નહિ. એ એ નિરાશ થઈ ઉપાશ્રયે ગયા અને પેલા માદકની તીવ્ર ઈચ્છાપૂર્વક રાત્રે સૂઈ ગયા.
ડી વારે એમને “રત્યાદ્ધિ' નિદાને ઉદય થયે. તેમ થતાં એએ પેલા મેંદકવાળાના ઘર આગળ ગયા અને એમણે એ ઘરનાં બારણું તેડી ઈચ્છા મુજબ માદકે ખાધા અને જે ખાતા વધ્યા તે પાત્રમાં નાંખી એ બે ઉપાશ્રયે આવી પાત્ર સ્થાનકે મૂકી સૂઈ ગયા. સવારે ગુરુ પાસે એઓ ગયા અને એમણે એમને કહ્યું કે મને એવું ન આવ્યું છે પરંતુ બીજા
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org