________________
પ્રૌઢ ગ્રન્થા
૨૦૫
અન્ધસયગ કે કમ્મપર્યાડસંગહણીમાં એના પ્રણેતાએ પેાતાનું નામ પણ જણાવ્યું નથી તે પછી એમના પરિચય તા એમાંથી મળે જ શાના?
અન્ધસયગના પ્રણેતા આચાય છે અને એમનું નામ સિવસમ્મ ( સં. શિશન્ ) છે એમ મુદ્રિત ચણ્િ ( પત્ર ૧૫ )માં કહ્યું છે. સાથે સાથે એમના નીચે મુજબના સક્ષિપ્ત પરિચય અપાચે છે :~
( ૧ ) એએ ૧શબ્દ, રતર્ક, ન્યાય, પ્રકરણ, જંક પ્રકૃતિ અને ( કે એના ) સિદ્ધાન્તના વિશિષ્ટ જ્ઞાતા હતા.
( ૨ ) એમણે અનેક વાદસભામાં વિજય મેળળ્યેા હતા. આમ જે અહીં અન્ધસયમના પ્રણેતાનું નામ અને એમના સક્ષિપ્ત પરિચય અપાય છે તેનાથી વિશેષ કે પ્રાચીન માહિતી પૂરુ પાડનારુ કાઇ સાધન જોવાજાણવામાં નથી.
ચક્રેશ્વરસૂરિ – — નાયાધમ્મકહામાંની રત્નચૂડકથા જે ચક્રેશ્વરસૂરિ અને પરમાનન્દસૂરિના ઉપદેશથી વિ. સ. ૧૨૨૧માં તાડપત્ર ઉપર લખાઇ તે ચક્રેશ્વરસૂરિ મત્ર પ્રસ્તુત હશે. એમ જ હાય તે। એમના સમય વિક્રમની ખારમી સદ્નીના ઉતરા`થી માંડીને વિક્રમની તેરમી સદીના લગભગ પૂર્વાધ
?
૧. આથી ‘ વ્યાકરણુ ' અભિપ્રેત હશે.
૨-૩. આ મેતા ઉલ્લેખ ક્રમ ? શું ન્યાય ' એટલે નૅયાયિક
ન ?
૪. આથી શું આ નામનું પાહુડ સમજવાનું છે !
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org