________________
૨૨૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર
પ્રકાશન – પ્રૌઢ ગ્રંથેના પ્રકાશને મારી સાદર વિજ્ઞપ્તિ છે કે જીવસમાસ ઉપર શીલાંકસૂરિની જે ટીકા છે તે તેઓ સત્વર પ્રસિદ્ધ કરે. એ દરમ્યાન જેમની પાસે આની હાથપોથી હોય તેઓ આ શીલાંકસૂરિ વિષે જાણવા લાયક હકીકત રજૂ કરશે તે ઈતિહાસની આંટીઘૂંટી ઉકેલાયાને આનંદ મળશે.
– જૈ. ધ. પ્ર. (૫ ૬૬, અં. ૮).
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org