SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર પ્રકાશન – પ્રૌઢ ગ્રંથેના પ્રકાશને મારી સાદર વિજ્ઞપ્તિ છે કે જીવસમાસ ઉપર શીલાંકસૂરિની જે ટીકા છે તે તેઓ સત્વર પ્રસિદ્ધ કરે. એ દરમ્યાન જેમની પાસે આની હાથપોથી હોય તેઓ આ શીલાંકસૂરિ વિષે જાણવા લાયક હકીકત રજૂ કરશે તે ઈતિહાસની આંટીઘૂંટી ઉકેલાયાને આનંદ મળશે. – જૈ. ધ. પ્ર. (૫ ૬૬, અં. ૮). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy