SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢ ગ્રન્થ ૨૨૧ પણ વલભી” વાચનાને અનુસરતી કૃતિ હોવાનું માનવા હું પ્રેરાઉં છું. પ્રણયનકાલ – ઉપર્યુક્ત વિલક્ષણતાઓને લઈને હું જીવસમાસને વીરનિર્વાણથી મેડામાં મેડી હજાર વર્ષની કૃતિ ગણવા પણ લલચાઉં છું. આગમે દ્ધારકે આને પૂર્વધરની કૃતિ ગણી છે અને પુવ પૂર્વ ને ઉછેદ વિરસંવત્ ૧૦૦૦માં થયાને ઉલલેખ મળે છે એટલે આ હિસાબે પણ જીવસમાસ ઈ. સ.ની પાંચમી સદીની આસપાસ જેટલો પ્રાચીન ઠરે. આ અનુમાનને ચકાસી જેવા માટે જીવસમાસની ગાથાઓ હરિભદ્રસૂરિની કઈ કૃતિમાં મૂળ સ્વરૂપે કે અર્થદષ્ટિએ મળતી આવે છે કે કેમ તે વિચારવું જોઈએ. બીજી બાજુ ઈ. સની આઠમી સદીની પૂર્વેના દિગંબર ગ્રન્થ પણ આ દષ્ટિએ તપાસવા જોઈએ. ૧. જીવસમાસની સટીક મુદ્રિત આવૃત્તિના મુખપૃષ્ઠ ઉપર ઘદૃમી પાપfસુ” એવો ઉલ્લેખ છે પણ એનું કારણ સંસ્કૃત ઉદ્દઘાતમાં જણાવાયું નથી. કોઈ આધુનિક વિદ્વાને જીવસમાસ વલભી પરંપરાને અનુસરે છે એવું પ્રતિદિન સપ્રમાણ કર્યું છે ખરું ? કઈ પ્રાચીન કૃતિમાં આ પ્રમાણે ઉલેખ છે? આમ બે પ્રશ્નો અને અંગે હું નેધું છું અને વિશેષને એને ઉત્તર આપવા વિનવું છું. વિશેષમાં એ પ્રશ્ન પણ પૂછું છું કે વલભી’ વાચના પ્રમાણેની અન્ય કૃતિ તે જોઇએકરંગ જ છે કે એ ઉપરાંત બીજી પણ કોઈ છે અને એમ હોય તે તે કઈ ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy