________________
પ્રૌઢ ગ્રન્થ
૩૨૯
વેસપ્તતિકામાં અનેક સ્થળો પર મતભેદને નિર્દેશ છે. જેમકે એક મતભેદ ઉદય-વિક૯પ અને પદ–વૃદેની સંખ્યા -પતલાવતી વેળા અપાયે છે ( જુએ ગા ૧૯ ને ૨૦ તેમ જ -એની ટીકા ). બીજે મતભેદ “અગિકેવલી ગુણસ્થાનમાં નામકર્મની કેટલી પ્રકૃતિ સત્તામાં હોય તેને લગતે છે ( જુઓ ગા. ૨૬-૬૮). આ પ્રમાણે ઉલેખ કરી પ્રસ્તુત સત્તરિયા કર્મવિષયક અનેક મતાંતર પ્રચલિત થઈ ગયા હતા ત્યારે રચાઈ હેવી જોઈએ એમ કહેવાયું છે ( પૃ. ૬).
કર્મવિષયક મૂળ સાહિત્ય તરીકે પખંડાગમ, કર્મપ્રકૃતિ, -શતક અને કષાયાભૂતની સાથે સાથે સપ્તતિકા પણ ગણાવાઈ છે. આમ પાંચ ગ્રંથને ઉલેખ છે (પૃ. ૬ , સપ્તતિકાની આ પ્રમાણે ગણના માટે એ કારણ અપાયું છે કે થેડી ગાથાઓમાં કિસાહિત્યને સમગ્ર નિચેડ આમાં અપાયે છે ( પૃ. ૬ ).
સત્તસ્પિા ઉપરની મુદ્રિત સૃણિ સત્તરિયાની ૭૧ નહિ પરંત ૮૯ માથા ઉપર છે. એથી ચૂર્ણિકારને મતે આ સતરિયા એ ૮૯ ગાથાની કૃતિ છે. જે ૭૨ ગાથાઓ મળે છે
૨. આની ગાથાઓની સંખ્યામાં મતભેદ હોવા માટે ત્રણ કારણ . અપાયાં છે –
( અ ) લેખક અને ગુજરાતી ટીકાકારોએ અંતર્ભાગ્યને મૂળ માથા તરીકે કરેલે સ્વીકાર.
( આ ) દિગંબરીય સિત્તરિની કેટલીક ગાથાને સ્વીકાર. (ઈ) પ્રકરણો પગી અન્ય ગાથાઓને મળ ગાથારૂપે રવીકાર
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org