________________
૨૦૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે જેટલે ગણાય. ગુરુભાસ ઉપરાંત એમણે કઈ કૃતિ રચી જણાતી નથી.
માલધારી હેમચન્દ્રસૂરિ – પૂર્વાવસ્થાના પ્રદ્યુમ્ન મંત્રીપદ અને ચાર પત્નીને ત્યાગ કરી “માલધારી’ અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે એમનું નામ હેમચન્દ્ર પડાયું. સિદ્ધરાજ જયસિંહ ઉપર એમને વિશિષ્ટ પ્રભાવ પડ્યો હતે. એથી તે એ ગૂર્જરેશ્વરે આ સૂરિની સ્મશાનયાત્રામાં ભાગ લીધે હતું. આ સૂરિના અન્યાન્ય ગ્રંથના પરિચયપૂર્વક એમને જીવનવૃત્તાન્ત આલેખાય તે એ એક મહત્વનું વિશાળ પુસ્તક બને અને એથી તે મારી તેમ કરવાની અભિલાષા છે.
સમીક્ષાત્મક સંસ્કરણ – બન્ધસય. એનાં પ્રકાશિત તેમ જ અપ્રકાશિત વિવરણે, છાયા, વિશિષ્ટ પ્રસ્તાવના અને મહત્ત્વપૂર્ણ પરિશિષ્ટો તથા ટિપણે સહિત છપાવવું ઘટે. દરમ્યાન મૂળ કૃતિ ગુજરાતી અનુવાદ અને ખપપૂરતા વિવેચન સહિત પ્રકાશિત કરાય તે વિવરણદિને લાભ લેવાની ઉત્કંઠા સતેજ બને.
પ્રસ્તાવનામાં નામકરણ, ભાષા, છંદ, શૈલી, ઉપયોગમાં લેવાયેલી હાથથીઓને તેમ જ મૂળાકાર અને વિવરણકારોને વિસ્તૃત પરિચય તથા બલ્પસમગની દેવેન્દ્રસૂરિકૃત સંગ તથા
૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “સિદ્ધરાજના સમયની સ્મશાનયાત્રાઓ.” આ લેખ અહીંના (સુરતના) “ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણના તા. ૨૨-૩-૬૩ના અંકમાં છપાય છે. એમાં મારા પિતાનું નામ ખેટું છપાતાં બીજે દિવસે એ સુધારાયું હતું.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org