________________
રૂપરેખા
૧૭.
હક્ષાણ ઈત્યાદિ બાબતે મેં આહંત દર્શન દીપિકા (પૃ. ૩૫૦-૩૬૩)માં વિચારી હતી. લેસ્યાને લગતું જાબુના અથ વિષેનું ઉદાહરણ મેં આહત જીવન જ્યોતિ ( ત્રીજી કિરણાવલીનાં પૃ. ૧૬૧૭માં ગુજરાતીમાં રજૂ કર્યું છે. વિશેષમાં એ પુસ્તકમાં એને અંગે ચિત્ર પણ અપાયું છે. અહીં તે સૌથી પ્રથમ ઉપર્યુકત હારિભદ્રીય ટીકાગત અને ઉદાહરણે રજૂ કરતાં પાઈય પ એની સંસ્કૃત છાયા સાથે હું આવું છું
"जह जम्बुतरुवरेगो सुपरफलमरियनमियसालग्गो । दिट्टो छहिं पुरिसेहि ते बिन्ती जम्बु भक्खेमो ॥ १॥ किह पुण? ते बेन्तेको मारहमाणाण जीवलन्देहो । तो छिन्दिऊण मूले पाडेमु ताहे भक्खेमो ॥ २ ॥ बितिआह- पद्दहेणं कि छिष्णेण तरूण अम्हं ति? । साहा महल्ल छिन्दह तइओ बेन्ती पसाहाओ ॥ ३ ॥
૧. આ જૈનતત્ત્વદીપને મારો વિવેચનાત્મક અનુવાદ છે. એ મૂળ સહિત ઈ. સ. ૧૯૩૨માં છપાયે છે..
२. ॥ ति ४. स. १८३५मा प्रशित य छे. ३. यथा जम्बूत स्वर एकः सुपक्वफलभारनम्रशालाप्रः । दृष्टः पङ्गिः पुरुषैस्ते ब्रुवते जम्बूः भक्षयामः ॥ १ ॥ कथं पुनः ? तेषामेको ब्रवीति आरहतां जीवसन्देहः । तद् व्युच्छिद्य मूलात् पातयामस्ततो भक्षयामः ॥ २ ॥ द्वितीय आह-एतावता तरुणा छिन्नेनास्माकं किम् ? । शाखां महती छिन्त तृतीयो ब्रवीति प्रशाखाम् ॥ ३ ॥ .
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org