________________
૧૯૦
કર્મસિધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રજો
સાગપાંગ વિચાર થ ઘટે. આ ઉપરાંત એની દિગંબરીય પ્રાચીન ગ્રંથે સાથે તુલના થવી ઘટે. ઘવલા વગેરેમાં એને જે ઉપયોગ થયેલું દેખાય છે તે વિષે સયુક્તિક પરામર્શ કરા જોઈએ. વિશેષમાં આ કૃતિને ટિપ્પણદિ સહિત અંગ્રેજીમાં અનુવાદ જોઈએ અને એની ભૂમિકામાં આ પૂર્વેની કૃતિઓમાંની તેને લગતી બાબતેને નિર્દેશ થ ઘટે. કર્મસિદ્ધાન્ત અને પાઈય (પ્રાકૃત) સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ આ કાર્ય તેમ જ બન્યસયમને અંગે પણ વિચારવા લાયક બાબતે હાથ ધરશે તે આનંદ થશે.
–આત્માનંદ પ્રકાશ (પુ ૪૮, અ. ૧-૨)
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org