SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ કર્મસિધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રજો સાગપાંગ વિચાર થ ઘટે. આ ઉપરાંત એની દિગંબરીય પ્રાચીન ગ્રંથે સાથે તુલના થવી ઘટે. ઘવલા વગેરેમાં એને જે ઉપયોગ થયેલું દેખાય છે તે વિષે સયુક્તિક પરામર્શ કરા જોઈએ. વિશેષમાં આ કૃતિને ટિપ્પણદિ સહિત અંગ્રેજીમાં અનુવાદ જોઈએ અને એની ભૂમિકામાં આ પૂર્વેની કૃતિઓમાંની તેને લગતી બાબતેને નિર્દેશ થ ઘટે. કર્મસિદ્ધાન્ત અને પાઈય (પ્રાકૃત) સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ આ કાર્ય તેમ જ બન્યસયમને અંગે પણ વિચારવા લાયક બાબતે હાથ ધરશે તે આનંદ થશે. –આત્માનંદ પ્રકાશ (પુ ૪૮, અ. ૧-૨) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy