________________
[ ૧૫ ] કમ્મપડિસંગહણું અને એના વિવરણાદિનું
સમીક્ષાત્મક સંસ્કરણ ગમે તેવી હાથથી કે હાથથીઓના આધારે તદ્દગત લખાણને મુદ્રિત સ્વરૂપે રજૂ કરવું એ ભલે એક સમયે આવશ્યક અને સમુચિત ગણાયું હોય પરંતુ આધુનિક વૈજ્ઞાનિક યુગમાં એવું પ્રકાશન વિશિષ્ટ સંસ્કરણના અથએને—કેવળ કરી અંધશ્રદ્ધા ઉપર નહિ જીવનારા પરંતુ ઐતિહાસિક અને તુલનાત્મક દ્રષ્ટિએ ચકાસણી કરનારા તાર્કિકેને પૂરતો સંતોષ આપી ન જ શકે. આમ હાઈ હું આ લેખ દ્વારા કમ્મપયસિંગડુણી, એની મુદ્રિત ગુણિ (ચૂર્ણિ) અને એની મલયગિરિસૂરિકૃત તથા ન્યાયાચાર્ય થશોવિજયગણિકૃત પ્રકાશિત ટીકા તેમ જ દિગબર મુનિવર ગુણધરકૃત કસાયપાહુડને અંગેનાં યતિવૃષભે કમ્મપડિસંગહણીના આધારે રચાયેલાં મનાતાં ચૂર્ણિસૂત્રે. ચૂણિર્ટ પણ જેવી અમુદ્રિત ટીકાઓ, વિસ્તૃત વિષયાનુક્રમ, વિશિષ્ટ પ્રસ્તાવના અને આવશ્યક પરિશિષ્ટો તથા મૂળને હિન્દી અનુવાદ એક જ ગ્રંથરૂપે પ્રકાશિત થવાં ઘટે એ બાબત હું પ્રકાશક મહાશનું અને પ્રકાશન–સંસ્થાઓના સંચાલકનું સાદર લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું. આગામેના સમીક્ષાત્મક સંસ્કરણ માટે આજે વર્ષો થયાં કાર્ય શરૂ કરાયું છે તે એક દિવસ એની યથેષ્ટ પૂર્ણાહુતિ થશે અને તેમ થતાં એ સંસ્કરણ જગતમાં અનેરો પ્રકાશ પાડશે. આમાં કર્મસિદ્ધાન્તને લગતું ઉપર મુજબનું પ્રકાશન એની પ્રભામાં વૃદ્ધિ કરનારું થઈ પડશે કેમકે શિવ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org