________________
કેધાદિક કક્ષાના પર્યાયે અને કેમ
ઉપર્યુક્ત શીર્ષકના સ્પષ્ટીકરણ પૂર્વક આ લેખને પ્રારંભ કરાય છે. “કેધાદિકથી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષા સમજવાના છે. જૈન શાસ્ત્રમાં કષાયને માટે કેટલીક વાર અને ખાસ કરીને કર્મગ્રંથમાં કષાયમેહનીય કામ એ પ્રવેગ કરાય છે. આ કર્મને અંગે એના મુખ્ય ચાર પ્રકારરૂપ ક્રોધાદિક પરત્વે જૈન તેમ જ અજૈન લેખકે એ અનેક બાબતે વિચારી છે. મારા જેવાએ પણ કેટલીક બાબત વિષે થોડેઘણે નિર્દેશ નિમ્નલિખિત કૃતિઓમાં કર્યો છે -
( ૧ ) આહતદર્શનદીપિકા-આના પૃ. ૩૪ઢ્યાં અને ૯૯૦માં કષાયનાં લક્ષણ, પૃ. ૭૪૩માં એની વ્યુત્પત્તિ, પૂ. ૧૦૦૫–૧૦૦૭માં કષાયમેહનીયના અનન્તાનુબંધી ઈત્યાદિ. ચાર પ્રકારો અને એનાં લક્ષણ, પૃ. ૧૦૦૭માં કેધાદિકની. તરતમતા અને એના સેન પ્રકારે, પૃ. ૧૦૦૩-૮માં ચચ્ચાર પ્રકારના કેધાદિકની અન્યાન્ય વસ્તુઓ સાથે સરખામણી, પૃ. ૮૯૪માં સત્યની પાંચ ભાવનાઓ પૈકી કેધ-પ્રત્યાખ્યાન અને લેભ-પ્રત્યાખ્યાનનાં લક્ષણ, પૃ. ૭૫૨માં પચ્ચીસ ક્રિયાઓમાંની માયાપ્રત્યયક ક્રિયાનું લક્ષણ, પૃ. ૧૦૭૭માં
1, વિસે સાવસ્મયભાસની ગાથા ૧૨૨૮-૯ અને એને ગુજરાતી અર્થ “ ષમપંચાશિકા (લે. ૨૮)ના સ્પષ્ટીકરણ મેં આપેલાં છે કેમકે એ કસાય (સં, કષાય )ની વ્યુત્પત્તિ રજૂ કરે છે,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org