________________
- ૧૪૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ - અધિક છે પરંતુ એ ત્રણે વેદનું દ્રવ્ય પરસ્પર સરખું છે. એ
વેદના દ્રવ્યથી “સંજવલને માન, કૅધ, માયા અને લેભ એ . ચારેનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક છે.
આયુષ્ક' કર્મ–તિર્યંચ અને મનુષ્યનાં આયુષ્યનું દ્રવ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર સરખું છે. દેવનું અને નારકનું દ્રવ્ય એથી અસંખ્યાતગણું છે પરંતુ આપસમાં સરખું છે.
“નામ” કર્મ-આના અવાંતર ભેદે આશ્રીને આપણે વિચાર - કરીશું ?
ગતિ-તિર્યંચ-ગતિનું દ્રવ્ય સૌથી ઓછું હોય છે. મનુષ-ગતિનું એથી વિશેષ હોય છે. દેવ-ગતિનું એનાથી - અસંખ્યાતગણું અને નારક-ગતિનું એથી અસંખ્યાતગણું હોય છે.
જાતિ–ઉત્કૃષ્ટ પદને અંગે જે વ્યવસ્થા છે તે જ અહીં પણ છે.
શરીર–ઔદારિક, તેજસ અને કાર્મણ શરીરેનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક હોય છે. વૈક્રિય શરીરનું એથી અસંખ્યાતગણુ અને આહારક શરીરનું એથી પણ અસંખ્યાતગણું હોય છે.
સંઘાત અને બંધન–આ બંને માટે પણ આ જ કમ સમજી લે.
અંગોપાંગ–દારિક અંગે પાંગનું દ્રવ્ય સૌથી ઓછું હોય છે. વિક્રિયનું દ્રવ્ય એનાથી અસંખ્યાતગણું અને આહારક શરીરનું તે એનાથી યે અસંખ્યાતગણું હોય છે. તેજસ અને કાર્મ,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org