________________
૧૦૮
કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર
“રાત્રિમાણિતાનરતવિકારદક્ષાપામારા દિલ ક્ષોાિના માથે ગુનિક ૧-૪૭ા”
આ સૂત્રમાં મેક્ષાભિમુખ મહાનુભાવના જે દસ વર્ગનો ઉલેખ છે તે દસ વર્ગ નીચે મુજબ છે ( ૧ ) સમ્યગ્દષ્ટિ, (૨) શ્રાવક, ( ૩ ) વિરત, (૪) અનન્તવિયેજક (અનન્તાનુબધિવિયેજક ), (૫) દશનમેહક્ષપક, (૬) ઉપશમક (મેહે પશમક ), (૭) ઉપશાન્તમેહ, ( ૮) ક્ષપક (ચારિત્રમોહલપક ), (૯) ક્ષીણમોહ અને ( ૧૦ ) જિન.
આ દસ વર્ગ અનુક્રમે એકેકથી અસંખ્યયગુણ કર્મનિર્જરાવાળા છે–પરિણામની વિશુદ્ધિની દૃષ્ટિએ એકેકથી ચડિયાતા છે અને તેટલે તેટલે અંશે મેક્ષ મેળવવા માટે વધુ અને વધુ લાયક અને સાધનસંપન્ન છે.
ઉપર્યુક્ત દસ વર્ગના મહાનુભાવે પિકી પ્રથમ વર્ગનાને અને આ લેખની મર્યાદાને લક્ષ્યમાં રાખી ખપપૂરતે મેં પરિચય આપ્યું છે એટલે હવે બાકીનાને પણ એ રીતે હું હવે વિચાર કરું છું –
શ્રાવક અને વિરત–જે ભવ્ય જીવેએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તે તમામ જી અર્થાત્ બધાએ સમ્યગ્દષ્ટિ જીવે દુર્ગુણેને દુર્ગણે માને છે એટલું જ નહિ પણ એના પંજામાં નહિ સપડાવા અને સપડાયા હોય તો તેમાંથી છૂટવા અભિલાષા
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org