________________
[ ૬ ] મેક્ષાભિમુખ મહાનુભાવોના દસ વર્ગ
જેના દર્શન પ્રમાણે જે ઉત્પત્તિ, વિનાશ અને પ્રવતાથી -યુક્ત હોય તે દ્રવ્ય છે—પદાર્થ છે અને એની સંખ્યા અનંતની છે. એ પદાર્થોના બે પ્રકાર છે: સચેતન અને અચેતન. સચેતન પદાર્થને “જીવ', “આતમાં ' ઇત્યાદિ નામે ઓળખાવાય છે. જીની સંખ્યા પણ અનંત છે, જે કે એ સમરત પદાર્થોની સંખ્યા કરતાં ઓછી છે. અત્યાર સુધીમાં અનંત જીવે મેસે ગયા છે અને અનંત જશે તેમ છતાં આ સંસાર કદી જીવ વિનાને નહિ બને. અનંત કાળ વ્યતીત થયે છે. એમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે છતાં કાળને કદાપિ અંત આવશે ખરો?
જીના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) મોક્ષે ગયેલા યાને મુક્ત’ કિંવા સિદ્ધ અને (૨) મેલે નહિ ગયેલા યાને “અમુક્ત” અર્થાત્ “અસિદ્ધ-કિવા સંસારી. અમુક્ત જી પૈકી કેટલાક જીવે એવા છે કે જેમનામાં મેક્ષે જવાની લાયકાત અનંત કાળે પણ આવનાર નથી. એવા જીવેને “અભવ્ય કહે છે અને બાકીના છને “ભવ્ય' કહે છે. ભવ્ય જીમાં મોક્ષે જવાની લાયકાત તે છે પણ એકલી લાયકાત હોય તેથી મુક્તિ ઘેડી જ મળે છે? એ મેળવવા માટેની સામગ્રી મળે તે “મુક્ત' થવાય. જે ભવ્ય જીવેને યથાગ્ય સામગ્રી કદાપિ મળે તેમ નથી તેમને “જાતિ–ભવ્ય' કહે છે. એ જીની દશા અધમાધમ છે. એ સૂક્ષ્મ નિગોદના જીવે છે અને એ જ રીતે એ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org