________________
રૂપરેખા
૧૧૫ (૨) ક્રિયાવિષ્ટ એટલે કે જવાની ક્રિયામાં આરૂઢ હાઈ પૂછતે.
( ૩ ) ધર્મ અંગીકાર કરવાની ઈચ્છા રાખનાર (પ્રતિપિલ્સ). ( ૪) ક્રિયાવિષ્ટ હેઈ ધર્મ અંગીકાર કરતે (પ્રતિપદ્યમાન. (૫) ધર્મને પામેલે (પૂર્વ પ્રતિપન્ન). આમ સમ્યત્વની ઉત્પત્તિ કહી.
વિરતાવિરતિ અને સર્વવિરતિને પણ આશ્રીને પ્રતિપિત્યુ, પ્રતિપદ્યમાન અને પૂર્વ પ્રતિપન્ન એ ત્રણ ત્રણ પ્રકાર ઘટે છે '
સર્વવિરતિને પામેલા મહાનુભાવ કરતાં મેહનીય કર્મના અંશરૂપ અનંતાનુબંધી કષાયને ક્ષય કરવાની ઈચ્છા રાખનાર અસપેયગુણ નિર્જરા કરે છે એનાથી ક્ષેપક, એનાથી અનન્તાનુબંધી કષાયને જેણે ક્ષય કર્યો છે તે એમ ઉત્તરોત્તર ચડિયાતા છ દર્શાવતાં શીલાંકસૂરિએ જિન એટલે ભવસ્થ– કેવલી એમ કહી એમના કરતાં શેલેશી અવસ્થાએ પહોંચેલા મહાનુભાવ અસંખ્ય ગુણ નિરા કરે છે એમ પ્રતિપાદન
એમ લાગે છે કે શીલાંકસૂરિના આ વક્તવ્યને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય થશેવિજયગણિએ અધ્યાત્મસારના પ્રથમ પ્રબન્ધના અધ્યાત્મસ્વરૂપ' નામના દ્વિતીય અધિકારમાં નીચે મુજબ ગૂંથી લીધું છે -
૧. દેશવિરતિને પામવાની ઇચ્છાવાળે, દેશવિરતિને ૫ મતે અને દેશવિરતિને પામેલે એમ સવિરતિને અંગે પણ સમજવું
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org