________________
રૂપરેખા
આઠ કરણ– જૈન દર્શન આઠ કિરણ ગણાવે છે ઃ (૧) બંધન, ૨) સંક્રમ, (૩) ઉદ્દવર્તન (૪) અપવર્તાના, (૫) ઉદીરણ, (૬) ઉપશમના, (૭) નિધત્તિ અને (૮) નિકાચના. - દસ અવસ્થાએ કિંવા ક્રિયાઓ – ઉપર્યુક્ત આઠ કરણ તેમ જ ઉદય અને સત્તા એ દસને કર્મની મુખ્ય દસ અવસ્થાએ યાને ક્રિયાઓ તરીકે ઓળખાવાય છે. “ઉદય” એ કરણ નથી કેમકે એ આત્મવીર્યપૂર્વક નથી.
યોગદર્શન પ્રમાણે કર્મની અવસ્થાઓ – ગિદર્શનના વ્યાસ કૃત ભાષામાં “અદષ્ટ-જન્મવેદનીય–અનિયતવિપાક-કર્મ”ની ત્રણ અવસ્થાઓ દર્શાવાઈ છે : (૧) કરેલાં કર્મને વિપાક થયા વિના એને નાશ, (૨) પ્રધાન કર્મમાં અવાગમન અને (૩) નિયત વિપાકવાળા પ્રધાન કમ દ્વારા અભિભૂત થઈ લાંબે વખત ટકી રહેવું. પહેલી અવસ્થાને આપણે પ્રદેશદય સાથે, બીજીને સંક્રમણ-કરણ સાથે અને ત્રીજીને નિધતિ ઈત્યાદિ સાથે સરખાવી શકીએ.
કલેશ” એ કર્ભાશયનું મૂળ કારણ છે એમ એગદર્શનનું કહેવું છે. કલેશ એ જૈન દર્શનનું “ભાવ-કર્મ” ગણાય.
૧. “કરણ” એટલે આત્માને એક જાતને પરિણામ યાને આમાની એક પ્રકારની શક્તિ (વીર્ય).
૨. આત્માની જે શક્તિને લઈને કર્મ બંધાય તે “બંધન-કરણ” કહેવાય છે.
છે. આમાં પ્રદેશદાને સ્થાન છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org