________________
વેદ.
કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થો ચાર કષાય અને નવ નેકષાય-વિકારે આત્માના અંતરંગ શત્રુએ છે. કામ, કેધ, લોભ, મેહ, મદ અને મત્સર એ છને સામાન્ય રીતે ષડરિપુ” તરીકે ઓળખાવાય છે. જૈન પરિભાષા પ્રમાણે કેધ, માન, માયા અને લેભ એ ચાર કષાયો છે અને એ આત્માના કટ્ટરમાં કટ્ટર શત્રુઓ છે એ ચાર કષાયોના સહચારી અને ઉદીપક નવ ગઠિયાઓને “નવ નેકષાયે” તરીકે ઓળખાવાય છે. એનાં નામ નીચે મુજબ છે –
(૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શેક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરુષવેદ, (૮) પ્રી-વેદ અને ૯) નપુંસક–વેદ,
ઉપર્યુક્ત ચાર કષા તેમ જ આ નવ નેકષાય એ મેહ રાજાને પરિવાર છે. એ બધા વિકારો છે. “મેહ રાજાને જેટલો એખરો કરાય–જેટલે એના ઉપર કાબુ મેળવાય તેટલો આમેન્નતિને માર્ગ મોકળ બને,
બે સપાન—ઉત્કૃષ્ટ ઉન્નતિ સાધવા માટે–વિકારી જીવનને સવથા વિશુદ્ધ બનાવવા માટે–પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટે જૈન દર્શનમાં બે માર્ગ સૂચવાયા છે : (૧) ઉપશમ-શ્રેણિ અને (૨) ક્ષપક-શ્રેણિ. આ બેને હું “ જીવનશોધનનાં જૈન
પાન” કહું છું. આના સ્થળ પરિચય પૂરતી આ લેખની મર્યાદા છે.
ક્રોધના પ્રકારે કેની તરતમાતા એ ક્રોધ કેટલે વખત ટકે છે તે ઉપરથી માપી શકાય. આ દષ્ટિએ જૈન દર્શન એના : ચાર પ્રકારે પાડે છે અને એને (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાનાવરણ, (૩) પ્રત્યાખ્યાનાવરણ અને (૪) સંજવલન
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org