________________
રૂપરેખા
૧૦૧
(૨) દુર્ગતિમાંથી આવેલું બાળક એ દુર્ગતિને યાદ કરીને વિલાપ કરે છે અને સુગતિમાંથી આવેલું બાળક એ સુગતિમાં ભેગવેલ સુખ વગેરે યાદ કરી હસે છે. આ સ્થિતિ તે ખિટ્ટા” (સં. કીડા) છે.
( ૩ ) માતાપિતાના હાથ કે પગ પકડીને અથવા તે ખાટલે કે બાજઠ ઝાલીને બાળક જમીન ઉપર પગ માંડે એ સ્થિતિને “પદ-વમંસા (સં. પદ-વિમર્ષ) કહે છે.
(૪) જે સ્થિતિમાં પગથી સ્વતંત્ર ચાલવાનું બળ પેદા થાય છે તેને “ઉજગત” (સં. જુગત) કહે છે.
( ૫ ) શિલ્પ-કળા શીખવા જેવી સ્થિતિના વખતને સેખ' ( સં. શૈક્ષ) કહે છે.
(૬) ઘરને ત્યાગ કરી સંન્યાસ લેવા જેવી સ્થિતિના વખતને “સમણ” (સં. શ્રમણ ) કહે છે.
(૭) આચાર્યની સેવા કરી જ્ઞાન મેળવવાની સ્થિતિના વખતને “જિન” કહે છે.
( ૮) પ્રાસ બનેલા ભિક્ષુની અર્થાત્ જિનની કંઈ પણ બેલે નહિ એવી નિર્લોભ સ્થિતિને “પન ( સં. પ્રાજ્ઞ ) કહે છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org