________________
રૂપરેખા
૧૦૩
દર્શન
અવિકાસ-કાળ
વિકાસ-કાળ
જૈન દર્શન
ગુરુસ્થાન ૪-૧૪
ગુણસ્થાન ૧-૩ | રિયતિ ૧-૩
આજીવિક દર્શન
| સ્થિતિ
૪–૮
એગદર્શન
ભૂમિકા ૧-૩
| ભૂમિકા ૪-૫
ગવાસિષ્ઠ
અજ્ઞાનભૂમિકા –
જ્ઞાનભૂમિકા ૧-૭
બૌદ્ર દર્શન
સ્થિતિ ૧-૨
સ્થિતિ
૩–-૬
વિકાસ-કાળ પછીને કાળ તે આ સમસ્ત દશને પ્રમાણે ગ-કાળ છે, એ મેળવવા હરકોઈ ભાગ્યશાળી થાઓ એટલી અભિલાષા વ્યક્ત કરતે હું આ લેખ પૂર્ણ કરું તે પૂર્વે ઉપશમ શ્રેણિ અને “ક્ષપક” શ્રેણિનું સત્વર અને સુગમ રીતે સંતુલન થઈ શકે તે માટે ઉપસંહાર તરીકે એ બેનું સ્વરૂપ હું નીચે મુજબની આકૃતિઓ દ્વારા આલેખું છું –
૧. આ લેખ આકૃતિઓ સાથે “જૈન સત્ય પ્રકાશ” (.૧ ૭, અં. ૧૨; વ. ૧૮, અ. ૧-૩ )માં છપાયો છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org