________________
૭૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર હેવી જ જોઈએ તેમ જ એના શરીરનો બાંધે સર્વોત્તમ હવે જોઈએ અને શારીરિક બળ પણ અગાધ હેવું જોઈએ.
દિગંબર સંપ્રદાય પ્રમાણે તે “ઉપશમ ” શ્રેણિને આરંભ સાતમા ગુણસ્થાને આરૂઢ થયેલી જ વ્યક્તિ કરે છે. એ પૂર્વેના ગુણસ્થાનમાં રહેલી વ્યક્તિને તેમ કરવાને અધિકાર નથી.
ક્ષપક’ શ્રેણિના આરંભ માટે પણ આ સંપ્રદાય સાતમા ગુણસ્થાનની નીચેનાની ના પાડે છે.
[ 2 ] “ઉપશમ શ્રેણિ ત્રણ કરણે-સાચી શ્રદ્ધા યાને સમ્યકૃત્વ ઉત્પન્ન થાય તે માટે આત્માને પુરુષાર્થ કરે પડે છે તે પછી પરંપરાએ મેક્ષ અપાવનારી નિસરણીએ ચડવા માટે વિશેષ પુરુષાર્થ કર પડે તેમાં શી નવાઈ?
સમ્યકત્વની પ્રાપ્તિ માટે જૈન દર્શનના મતે અનાદિકાળથી મિથ્યાષ્ટિ એ જીવ ત્રણ કરણે કરે છે : (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વ-કરણ અને (૩) અનિવૃત્તિ-કરણ “કરણ એટલે આત્માને પરિણામ–એને અધ્યવસાય. આ જ ત્રણ કરણે ક્રમશઃ “ઉપશમ શ્રેણિ માટે પણ કરાય છે. એ દરેકને કાળ અંતર્મુહૂર્તને છે. કર્મોની દીર્ઘકાલીન સ્થિતિ ઘટાડવામાં
૧. જૈન દર્શન પદાર્થોને ચેતન અને જડ એમ બે વિભાગમાં વહેચે છે. જડ પદાર્થો તરીકે આકાશ, પુદગલ વગેરે એ ગણાવે છે.
પુદગલ' એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ થી યુક્ત પદાર્થો. આ પુગલના ખૂબ બારીક અંશો જે આખી દુનિયામાં ફેલાયેલા છે તેને વિકારી કે અવિકારી સદેહ આમા કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિ દ્વારા આકર્ષ પિતાની સાથે એકમેક બનાવે છે. તેમ થતાં એ અંશે કર્મ ' તરીકે ઓળખાય છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org