________________
કમ સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા
કેઇ પણ વસ્તુ વસ્તુસ્વરૂપે સર્વાંગે લાભદાયી કે હાનિકારક નથી. એ તા એના જેવા ઉપયાગ કરાય તેવું ફળ આવે તે પછી આ મને પ્રિય છે અને આ અપ્રિય છે એવી સાંકડી અને અનુચિત મનાદા—આસક્તિ મુમુક્ષુને સેવવી પાલવે ખરી ? આ રીતે વિચારતાં વીતરાગતા માટે શેકને પણ શેકમગ્ન જ -અનાવવા એ ઇષ્ટ છે અને એ આવશ્યક પણ છે.
૯૦
વસ્તુ એકાંતે જ્યારે ખરાબ કે સારી નથી એ જાતના વસ્તુ-સ્વભાવથી પરિચિત જનને જુગુપ્સા અર્થાત્ ઘૃણુ શાની ? નવ નાકષાયેમાં તરતમતાની દૃષ્ટિએ જે ક્રમ છે તે વૈજ્ઞાનિક અને યથા જણાય છે.
નાકષાયાને દબાવવા કે એને ક્ષય રીત છે. સૌથી પ્રથમ તે અનુઢીણુ એ અધમ હોય તેને પહેલાં અને પછી સમકાળે હાસ્યાદિ છને અને અંતે જે સામના કરવા.
કરવા માટે એક જ વેઢેમાંથી જે વધારે બીજાને અને ત્યાર બાદ વેદને ઉદય હાય તેના
[ ૪ ]
અજૈન દર્શનામાં આત્માન્નતિના મ
જૈન દર્શનના અભ્યાસીને આ વિષય જાણવા આવશ્યક હાવાથી એ હું વિચારું છું. જૈન સાહિત્યમાં આત્માની ઉન્નતિના ક્રમને અંગે વ્યવસ્થિતતા અને સાંગે પાંગતા જેટલા પ્રમાણમાં નિરૂપાયેલી જોવાય છે તેટલા પ્રમાણમાં એ અન્ય ભારતીય દર્શનામાં જણાતી નથી. વૈદિક સાહિત્યમાં ઉપનિષદો વગેરેમાં અધ્યાત્મને વિષય ચર્ચાય છે ખરા પરંતુ આત્માતિના
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org