________________
કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા
સાતમી જ્ઞાનમય ભૂમિકામાં જ્ઞાન પૂરેપૂરુ ખીલે છે. એથી એના પછીની અવસ્થા તે મેાક્ષ-કાળ છે.
૯૮
[ } }
( ૩ ) બૌદ્ધ પિક્
બૌદ્ધ સાહિત્યમાં એના ‘પિટક' નામના મૌલિક શાસ્ત્રામાં આત્મવિકાસનું વર્ણન જોવાય છે. એમાં વ્યક્તિની નીચે મુજબ છ સ્થિતિએ ગણાવાઇ છે:--
( ૧ ) અધપુથુન, ( ૨ ) કલ્યાણપુથુજન, (૩) સેાતાપન્ન, ( ૪ ) સકદાગામી, (૫) ઔપપાતિક અને (૬) અરહા.
પુથુજન એટલે સામાન્ય મનુષ્ય, એને સ ંસ્કૃતમાં ‘ પૃથગજન ' કહે છે. બ્ઝિનિકાય ( મૂળ પરિયાય, સુત્તવર્ણીના )માં પુથુજનના અંધ-પુથુજન અને કલ્યાણ-પુત્રુજન એમ બે પ્રકાર દર્શાવાયા છે આ બંને પ્રકારના સામાન્ય પુરુષમાં સચૈાજના અર્થાત મધન તે દસે છે, પરંતુ એ એમાં ભેદ એ છે કે અંધપુથુજ્જન આર્ય દર્શનથી રહિત છે—એને સત્સંગ થયે। નથી જ્યારે ખીજાને એ લાભ મળેલા છે. તેમ છતાં આ બંને મેક્ષમાર્ગથી તે પરાડમુખ છે.
સેક્ષમાર્ગને પ્રાપ્ત થયેલી વ્યક્તિએના ચાર પ્રકાર છે : ( ૧ ) સેાતાપન્ન, ( ૨ ) સકદાગામી, (૩) ઔપપાતિક અને ( ૪ ) અરહા.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org