________________
૭૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ
સંજવલન–કષાય તે એના અગ્રિમ ભાઈઓ કરતાં સાવ ઢીલે છે. એ ઉચ્ચતમ જીવન જીવવા નથી દેતે—એ આદર્શ વર્તનની વિરુદ્ધ છે ખરે પરંતુ એથી કંઇ એ પાંચ –મહાવ્રત
સ્વીકારવામાં આડખીલીરૂપ થતું નથી. આમ હવાથી એના રાજ્ય દરમ્યાન સાચી શ્રદ્ધા માટે અને યથાયોગ્ય સંયમ માટે પૂરતી છૂટ રહે છે.
ચતુર્થ ગુણસ્થાન–જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્મને વિષે સાચી શ્રદ્ધા ન ઉદ્દભવે અથવા અન્ય રીતે કર્યું તે જીવ અને અજીવ તને કવરૂપ વિષે યથાર્થ પ્રતીત અને રુચ ન થાય ત્યાં સુધી ભલે થોડું પણ–એટલું યે સાચું જ્ઞાન ન જ થાય તો પછી સદ્દવર્તનના યાર્થ ચરિત્રના દશમી તે વાત જ શી ?
આથી એ વાત ફલિત થાય છે કે “મેહુ નૃપતિને પરાસ્ત કરવા માટેની તીવ્ર અભિલાષા જાગે તે માટે સાચી શ્રદ્ધારૂપ ભૂમિકા ઉપર લાવવું જોઈએ. જૈન પારિભાષિક શબ્દમાં કહીએ તો ચેાથું “અવિરત-સમ્યગ્દષ્ટિ” નામનું ગુણસ્થાન પ્રાપ્ત કરવું જોઈએ. આ દિશામાં પછી ભલેને સાચી શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાનને અનુરૂપ સવર્તન કરવા જેટલા પુરુષાર્થ મેહુની પ્રબળતાને લઈને એ આત્મા ન કરી શકે એટલે એ લાચાર હેય. આ લાચારીને એણે ખુલ્લા મને સ્વીકાર કર ઘટે.
૧. આની સમજણ માટે જુઓ “ આભન્નતિને ક્રમ” નામને મારો લેખ (પૃ. ૬૩. આ લેખ અત્ર પૃ. ૫૮-૬૮માં છપાયે છે. એમાં મેં આત્માની ઉત્તરોત્તર ઉજત દશાઓ કઈ કઈ છે તે દર્શાવ્યું છે જ્યારે પ્રસ્તુત લેખમાં એ દશાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સૂચવ્યું છે,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org