________________
રૂપરેખા
S
દશનેમાં ખાસ કરીને જૈન દર્શનમાં અને અશતઃ ચગદર્શન અને બૌદ્ધ દર્શનમાં કર્મ-સિદ્ધાન્તને વિચાર કરાય છે તેમ અભારતીય દાર્શનિક કૃતિઓમાં પણ કઈ કઈ બાબત જોવાય છે તે એ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસીને હાથે રજૂ થાય એમ હું ઈચ્છું છું
આમ સર્વાગીણ નિરૂપણ માટેની મારી ઈચ્છા અન્યાન્ય વિદ્વાનો દ્વારા તૃપ્ત થશે તે માનવજીવનની મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ આવેલે હું ગણીશ.
૧. સુશ્રુતસંહિતામાં પણ કર્મવિષયક હકીકત છે. – જૈન સત્ય પ્રકાશ (વ. ૧૮, અં. ૬-૭ અને ૮)
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org