Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વિવેચન-તે ૯૪ માંહેથી અનંતાનુબંધિઆદિથી તિર્યંચદ્વિક લગે ચોવીશ પ્રકૃતિ ટાળીએ અને જિનનામ ૧, સુરદ્વિક ૩, ઐક્રિયદ્ધિક ૫, એ પાંચ યુક્ત કરીએ ત્યારે સમ્યકત્વ ગુણઠાણે પચાત્તેર બાંધે તથા સાગિ ગુણઠાણે કેવલિસમુદુઘાત કરતાં ર–૬–૭ મા સમયે દારિકમિશ્ર કાયયેગી હોય, ત્યાં તો એક સાતાદનીય જ બાંધે, પૂર્વભવથકી ઈહાં ઉત્પત્તિદેશે આવ્યો કે જીવ પ્રથમ સમયે કેવળ કાર્પણ કાયોગેજ આહાર લીયે પછી બીજા સમયથકી ઔદારિકે મિશ્રિત કાશ્મણે આહાર લીયે, ત્યારે શરીરની નિષ્પત્તિ લગે દારિકમિશ્ર કાયમી કહીએ, શરીર નીપજ્યા પછી દારિક કાયયોગ કહીએ. યત ઉકત :–
जोएण कम्मएण, आहारेइ अणंतरं जीवो । तेण परं मीसेणं, जाव सरीरस्स निष्फत्ती ॥ १ ॥ એ દારિકમિશ્રને પહેલું, બીજું, ચોથું, તેરમું, એ ચાર ગુણઠાણું હેય. તિહાં પહેલે ગુણઠાણે તિર્યંચાયું અને મનુધ્યાયું બંધે કહ્યાં તે ઔદારિકમિશ્રપણું તો શરીર, પર્યાપ્તિ પૂરી કર્યા અગાઉજ હોય, તે પછી તે ઔદારિક કાગ હોય અરે આયુ તે શરીર પર્યાપ્તિ પછી જ બંધાય ત્યારે મિશગે એ બે આયુને બંધ કેમ ઘટે ? તથા વળી ચોથે ગુણઠાણે તિર્યંચ ૭૦ બાંધે, મનુષ્ય ૭૧ બાંધે અને દારિકમિશ્ર કાયમી ૭૫ બાંધે એમ કહ્યું, તે ઘણું વિચારવા લાગ્યા છે. કારણકે મનુષ્યદ્રિક ૨, ઔદારિકટ્રિક ૨, એ જ, વાત્રકષભ નારાચ સંઘયણ ૧, એ પાંચ પ્રકૃતિ તિર્યંચ-મનુષ્ય સમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org