________________
આવકાર
(૧)
જે નગરમાં વિન યન મહાવિદ્યાલય હાય અને જયાં ઇતિહાસનુ અધ્યાપન થતુ હેય ત્યાં ઇતિહાસનૢ અધ્યાપક કપડવણજના ઇતિહાસને આલેખવા કલમ ન ઉપડે ત્યારે વ્યવસાયે વૈદ્ય કપડવણજના ઇતિહાસ લખે અને જૈન મુનિ એ ગ્રંથુત્તુ મરગેાટીર સંપાદન– પ્રકાશન કરે તે એ ગ્રંથને ખસૂસ આવકારવા રહ્યો. બીજુ, લેખક સાથે અવલેાકનકારને અલ્પ પણ અંગત પરિચય હતા અને ગ્રંથ સ`પાદક આચાય શ્રીકંચનસાગરજી મહારાજ સાથેના વિદ્યાકીય પરિચય વિકસતા રહ્યો છે, ત્યારે પણ ઉભયના સયુક્ત સાહસને વિનમ્રભાવે આવકારુ છું. ત્રીજું, કપડવણુજના મને પ્રત્યક્ષ પરિચય છે. આ નગરની પ્રસ`ગેપાત્ મુલાકાત લેવાનું થતુ રહે છે. આથી પણ ગ્રંથના આવકાર લખવાની પ્રાપ્ત તક જતી કરી શકતા નથી.
ભાતીગળ પેાત અને વિવિધતા ધરાવતા તથા વિશાળ એવા આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખનમાં પ્રાદેશિક અને/અથવા સ્થાનિક ઇતિહાસાનુ નિરૂપણ અનિવાય આવશ્ર્વક ગણાય. આવા ઇતિહાસ ગ્રંથા જેટલા વિશદ પ્રમાણભૂત અને શ્રદ્ધેય હશે તેટલા આપણા દેશના ઈતિહાસ બૃહદ્ અને સપૂર્ણ મનશે. અર્થાત્ રાષ્ટ્રીય ઇતિહાસના નિરૂપણમાં સ્થાનિક પ્રાદેશિક કે નગરીય ઇતિહાસનું મહત્ત્વ અને એનુ પ્રદાન વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ દૃષ્ટિએ ગામેગામના, જ્ઞાતિજ્ઞાતિના કે સ્થળવિશેષના ઇતિહાસનુ આગવુ અને અનેરું સ્થાન સ્વયમ્ સ્પષ્ટ બને છે.
આ દૃષ્ટિએ જ્યારે જ્યારે સ્થળવિશેષ કે પ્રદેશવિશેષના સદĆમાં કોઈ ઇતિહાસ લખાય તે તેને આવકારવા જોઇએ. અલબત્ત, આવેા ઈતિહાસ પ્રમાણભૂત તા હોવા ઘટે. પરન્તુ જ્યાં કશું લખાણ ઉપલબ્ધ ન હેાય ત્યાં આયાશપૂર્ણ સંકલન પણ જો પ્રસિદ્ધ થાય તેા તેને પણ યથાસ્થાને આવકારવા જેટલુ ઔદાર્ય. સંભવ છે કે ઉપકારક થઈ પડે. ભારત માટે આ મુદ્દો અત્યંત મહત્ત્વના ગણાય,
આ ભૂમિકાના સંદર્ભે અમે પ્રસ્તુત ગ્રંથને આવકારીએ છીએ.
(૩)
નગરા પ્રજાસમૂહની આંથિક, સામાજિક, ધામિ ક અને રાજકીય પ્રવૃત્તિ પર પશનાં નાભિકેન્દ્રો છે. માનવીની બધી પ્રવૃત્તિઓ અ ંગેના વિચારની લાગણીઓની અભિવ્યક્તિ