________________
આજ્ઞામાં લીધા નહતા. કારણ આપ અલિપ્ત રહેવા માંગતા હતા.
૦આટલા બધા ગ્રંર્થો છપાવ્યા છતાં ક્યારેય જાહેર વિમોચન સમારોહ રાખ્યો નથી.
૦ આપ દરેક આચાર્યોને મળતા, ઘણા આચાર્યો સામેથી મળવા આવતા છતાં આપે ક્યારેય દંભ કર્યો નથી. ક્યારેક કોઈ આચાર્ય ભૂલ કરે પણ આપ ક્યારેય આપની મર્યાદા તોડતા નહીં.
૦ આપનું જીવન આ હરિભદ્રસૂમ, આ.હેમચંદ્રસૂ મ, પૂ. દેવર્ધિગણિક્ષમાશ્રમણ, પં. યશોવિજયજી મ., પૂ. આનંદઘનજી મ. વગેરેની યાદ અપાવતું હતું. આજે પદવીઓ માટે ધમપછાડા થાય છે. અયોગ્ય-અજોગીયાપદવી લઈ લે છે આપે અનેક વિનંતિ હોવા છતાં પદવી લીધી નથી. - ૦ આપ સદેહે અને વિદેહે અમને સતત સહાય કરનારા, અનેક પ્રશ્નોમાં આપની
- 18 -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org