________________
અંગલુંછણા - પાટલુંછણા સાથે ન ધોવાવા જોઈએ. અલગ અલગ સ્થાને અલગ અલગ માણસ પૂવે તો બરાબર વિવેક થાય. અંગલુછણા ધોવા દેસી સાબુનો ઉપયોગ કરવો. અંગલુંછણા ધોવા જરૂર પડે ગરમ પાણીનો ઉપયોગ કરવો. પ્રભુને નવાંગીયા વગેરે લગાવવા નહીં. ચાંદીના ખોખા, હાર, બાજુ બંધરાળથી ફીટ કરાવવા નહીં. અંગલુંછણા ધોયેલું પાણી પણ ગટરમાં ન જવા દેવું. પ્રક્ષાલની સાથે જ પરઠવવાની વ્યવસ્થા ગોઠવવી. ચાંલ્લો કરવા માટે અરીસા ત્રણ થી ચાર સ્થાને હોવાં જોઈએ. એમાં એક-બે બહેનો માટે જ અને એક-બે ભાઈઓ માટે જ અલાયદાં રાખવાં. તેની ઉપર ભાઈઓ માટે -બહેનો માટે
- 53 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org