________________
સમૃદ્ધ પ્રદેશો જેવા કે પૂર્વરાજધાની અણહિલપુર પાટણ તથા ખંભાત અને ભરૂચ જેવા નગરો આજે સમૃદ્ધિની દષ્ટિએ સામાન્ય છે. ઈતિહાસ પ્રસિદ્ધ કેટલાક પ્રાચીન નગરોનું તો આજે અસ્તિત્વ પણ જોવા - જાણવા મળતું નથી, જેમ કે આબુ પર્વતની તળેટીની ચંદ્રાવતી નગરી વગેરે. ૧૦૦-૧૫૦ વર્ષ પૂર્વે જે ગામડાઓ અતિસમૃદ્ધ અને જે નોની વસતીથી રળીયામણા હતા, ત્યાં આજે જેનોનું ઘર શોધવા નીકળવું પડે એવી પણ હાલત ઘણા
સ્થાનોની છે. -: અહીં વિચારવાની બાબત એ છે કે... - • જૈન મંદિરો ઘણું કરીને પથ્થરમાં જ નિર્માણ થાય છે. વર્તમાનમાં તો રેતીયા પથ્થરના
- 123 -
Jain Education International or Personal & Private Use Onlyww.jainelibrary.org