Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 171
________________ પધરાવવાના સ્થાનની નીચે ચાંદીનો કે તાંબાનો ચોખંડો રૂપિયો અર્થાત્ સિક્કો અથવા તો લગડી જ મૂકવી જોઈએ. એમાં પણ તાંબાનો ચોખંડો રૂપિયો (તાંબાની લગડી) મૂકવો વધુ પ્રભાવશાળી જણાય છે. પણ વર્તમાનનું હલકી ધાતુનું બનેલ ચલણ મૂકવું કોઈ રીતે યોગ્ય નથી. ચાંદીનો કે તાંબાનો ચોખંડો રૂપિયો અથવા તો લગડી રોજ નવી જ મૂકવી જોઈએ એવું જરૂરી નથી. જિનાલય શુધ્ધિકરણ માત્ર ૧ દિવસ ભેગા થઈ સફાઈ કરવી તેને કહેવાય? - 163 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186