________________
સકળ શ્રી સંઘના હિતની વસ્તુ છે અને પરમતારકપરમાત્માની વિવેકપૂર્ણ, ઉચિત 'ઉત્તમ ભક્તિસ્વરૂપ છે. ઉપકરણ ભંડારોમાં તપાસ કરતા કાજો કાઢવા માટેની મોટી મોરપીછ મળી રહેશે.
(૮)
દરેક સંઘ લેવલે જિનાલય દેખરેખ માટે અલગ ટીમ હોવી જોઈએ જે અન્ય પણ જિનાલયનું કાર્ય કરી શકે !
જ 166 જ Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org