Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 172
________________ ૐ હ્રીં હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા ! વિશેષ-૩ મોરપીંછ - આપણી પ્રાચીન પ્રભાવક પરંપરા શું આપના જિનમંદિરમાં કાજ કાઢવા હજીયે સાવરણી જ છે? પરાપૂર્વથી આપણા જિનમંદિરોમાં કાજો (કચરો) કાઢવા માટે મોરના મોટા મોટા પીછાઓથી બનેલી મોરપીંછ વપરાતી. મોરપીછ જે સ્થાને હોય ત્યાં સર્પનો ભય તો ન રહે, પણ અન્ય શુદ્ર જંતુઓનો ઉપદ્રવ પણ ઓછો રહે. (૩) મોરપીંછ સ્વયં એક પ્રભાવશાળીપોઝીટીવ એનર્જીવાળી વસ્તુ છે. એ જ્યાં હોય તે સ્થાને શુભ ઉર્જાનો સંગ્રહ કરે છે અને તેનું સંરક્ષણ કરે છે. - 164 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186