Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 179
________________ છે. લિપિઓમાંથી અનેક લિપિઓ પૂ. ગુરૂદેવ જબૂવિજયજી મહારાજાને આવડતી હતી. ઘણા જિનાલયોમાં પ્રતિમાજી ઉપર અથવા પાછળ આવી લિપિઓ જોવા મળે છે. ઘણા જિનાલયોના ન વંચાતા શિલાલેખોમાં પણ આવી લીધી હો છે. વિશેષ સંશોધનની જરૂરત છે. પૂર્વે પ્રકાશિત પુસ્તકો... મંત્ર સંસાર સાર ભાગ - ૧,૨,૩,૪,૫. જાગે રે જૈન સંઘ History Says (English) Lights (English) ટુંક સમયમાં પ્રકાશિત થશે. જૈનત્વ જાગરણ મહાગ્રંથ (૬૦૦થી વધારે પેજનું ગ્રંથ) જેમાં ફરીથી જૈનશાસન ના અભ્યદય અંગેનું વિશેષ વિવેચન છે. 171 Jain Education Internationaor Personal & Private Use Onlywww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186