Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 170
________________ આ રીતે નાણું મૂકવાની પરંપરા સાવ નવી નથી, પણ ૨૦૦-૨૫૦ વર્ષ જૂની હશે. એ કાળે લોક વ્યવહારમાં રૂપાનાણું એટલે કે ચાંદીની ધાતુનું નાણું હતું. જે ભગવાન નીચે મૂકાતું. કાળક્રમે રૂપાનાણું બંધ થયું ને તાંબાનાણં પ્રચલનમાં આવ્યું. ત્યારબાદ તે પણ બંધ થયું ને લોખંડ વગેરેના સિક્કાઓ ચલણમાં આવ્યા. આજનું પ્રચલિત નાણું તે લોખંડ અને હવે તો તેથી યેહલકી ધાતુઓમાંથી બનેલું હોય છે. આ બધી ધાતુઓ નેગેટિવ વાયબ્રેશન્સની પ્રચૂરતાવાળી છે. સ્નાત્રના ત્રિગડામાં જિનપ્રતિમાની નીચે આવી હલકી ધાતુ મૂકવી. કઈ રીતે ઉચિત ગણાય? માટે સ્નાત્રના ત્રિગડામાં પરમાત્મા - 162 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186