Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 169
________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા | વિશેષ-૨ ાત્રના ત્રિગડામાં જિનપ્રતિમા નીચે શું મૂકશો રૂપાનાણું, લાંબા નાણું કે વર્તમાન ચલણ ? આજે સ્નાત્રના ત્રિગડામાં જ્યાં પરમાત્મા પધરાવામાં આવે છે તેમનીનીચે સવા રૂપિયો વગેરે નાણું - ચલણ મૂકવામાં આવે પ્રાચીન પરંપરા અનુસાર તો નાણું-ચલણ - દ્રવ્ય આ રીતે પ્રભુને ધરાવવાની પરંપરા ન હતી, પણ પછીના કાળથી એ શરૂ થઈ એમ ઈતિહાસવેત્તા પ. પૂ. પન્યાસશ્રી કલ્યાણવિજયજી મ.સા. નું કહેવું છે. જ 161 -- Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186