________________
(૪)
મોરપીંછથી કાજો લેવામાં આવે તો (૧) મંદિરની નેગેટીવ એનર્જીને તે દૂર કરે છે અને (૨) પોઝીટીવ એનર્જી જોબ્લોક થઈ ગઈ હોય તો તેનું સુયોગ્ય પરિભ્રણ કરે
મંદિરની વધેલી ઉર્જા અને વહેતી ઉર્જા તે જે તે સંઘમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ અને આરાધનાની વૃદ્ધિનું કારણ બને છે. આજે પણ હઠીસિંહના દેરા (અમદાવાદ) જેવાં કેટલાય જૂના મંદિરોમાં આ પ્રથા સચવાયેલી છે. સાવરણી જેવો જ કે તેથી પણ સાફ કાજો (કચરો) કાઢવો મોરપીંછથી પણ શક્ય બને જ છે. સાવરણી જેવી વસ્તુ વાપરવા કરતાં ઉપરોક્ત જણાવેલ અનેક લાભદાયક તેથી વધુ ઉત્તમ દ્રવ્યરૂપ મોરપીંછ વાપરવીતે
- 165
Jain Education Internationaler Personal & Private Use Onlywww.jainelibrary.org