SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) મોરપીંછથી કાજો લેવામાં આવે તો (૧) મંદિરની નેગેટીવ એનર્જીને તે દૂર કરે છે અને (૨) પોઝીટીવ એનર્જી જોબ્લોક થઈ ગઈ હોય તો તેનું સુયોગ્ય પરિભ્રણ કરે મંદિરની વધેલી ઉર્જા અને વહેતી ઉર્જા તે જે તે સંઘમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ અને આરાધનાની વૃદ્ધિનું કારણ બને છે. આજે પણ હઠીસિંહના દેરા (અમદાવાદ) જેવાં કેટલાય જૂના મંદિરોમાં આ પ્રથા સચવાયેલી છે. સાવરણી જેવો જ કે તેથી પણ સાફ કાજો (કચરો) કાઢવો મોરપીંછથી પણ શક્ય બને જ છે. સાવરણી જેવી વસ્તુ વાપરવા કરતાં ઉપરોક્ત જણાવેલ અનેક લાભદાયક તેથી વધુ ઉત્તમ દ્રવ્યરૂપ મોરપીંછ વાપરવીતે - 165 Jain Education Internationaler Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy