________________
પહેલા લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું, આ કારણથી આનું નામ બ્રાહ્મી લિપિ છે. આવશ્યક નિયુક્તિની આ વાત ઉપરાંત સમવાયાંગ સૂત્રમાં એક વાત એ પણ જણાવવામાં આવી છે કે બ્રાહ્મી એટલે સંસ્કૃત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકૂળ લિપિ એ છે બ્રાહ્મી લિપિ.
‘લલિતવિસ્તર’ નામના બૌદ્ધ ગ્રંથમાં જે ૬૪ લિપિઓનાં નામ આપેલ છે. તે લિપિઓના નામ અત્રે પ્રસ્તુત કરીએ છીએ...
(૧) બ્રાહ્મી લિપી, (૨) ખરોષ્ઠીલિપિ, (૩) પુષ્કરસારી લિપિ, (૪) અંગિલપિ, (૫) બંગલપ, (૬) મગલિપિ, (૭) માંગલ્યલિપિ, (૮) મનુષ્યલિપિ, (૯) અંગુલીયાલિપિ, (૧૦) શકાશિલિપિ, (૧૧) બ્રહ્મવલ્લી લિપિ, (૧૨) દ્રાપિકલિપિ, (૧૩) કનારિલિપિ, (૧૪) દક્ષિણાલિપિ, (૧૫) ઉગ્રલિપિ, (૧૬) સંખ્યાલિપિ,
168
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org