________________
(૨૦) શ્રી સંઘને આંગણે વિધિપૂર્વક જિનપ્રતિમા
નિર્માણ કરાવવી જોઈએ. (૨૧) સિદ્ધ ભગવંત કરતા દેવ-દેવીઓની ધ્વજા
અલગ કલરની હોવી જોઈએ. જિનાલયનિર્માણ કે જીર્ણોદ્ધાર માટે
તબક્કાવાર ૧૫ મુદ્દાઓ જિનાલય નિર્માણનો કે જીર્ણોદ્ધારનો વિચાર કરવાથી માંડીને પ્રતિષ્ઠા સંપન્ન થાય ત્યાં સુધીમાં શ્રી સંઘવાળાઓએ પ્રાયઃ અનુક્રમે જે જે તબક્કામાંથી પસાર થવું પડે છે, તે નીચે મુજબ છે. (૧) મંદિર નિર્માણની પ્રારંભિક વિચારણા (૨) શાસ્ત્રશુદ્ધ પ્લાન અને એસ્ટીમેટ મેળવવા (૩) એસ્ટીમેટ ફોર્મેટ
ખાત-શિલાન્યાસના મંગલ વિધાનની પૂર્વતૈયારી
- 151 જ
(૪)
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org