Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 165
________________ હોવા ઉપરાંત જિનેશ્વર દેવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ઉદાત્ત ભાવનાવાળા છે. તેઓ મંદિર નિર્માણની એક સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવે તો દેવદ્રવ્યનો મહત્તમ સવ્યય કરવા દ્વારા હજી સવિશેષ સુંદર, મજબુત અને શિલ્પકલાસ કાળજી મંદિર સ્થાપત્ય નિર્માણ કરી શકશે. - માર્બલની ખાણો ખરીદી લેવી જોઈએ:- સંપન્ન જૈન સંઘોએ પેઈડ સીવીલ એજીનીયર રાખી લેવા જોઈએ. તેઓ મંદિર નિર્માણ બાબતે સાંગોપાંગ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તથા દરેકે દરેક સંઘોને મંદિર નિર્માણનું માર્ગદર્શન કરી શકે. દ્રવ્ય સંપન્ન ૫-૧૫ સંઘો ભેગા મળીને માર્બલની ખાણો ખરીદવાનું પગલું ભરે તો પણ એક વિશિષ્ટ ક્રાંતિ આવી શકશે. નજીકના ભૂતકાળમાં આવા સફળ પ્રયોગો થયેલા છે. 0 157 – Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186