________________
પાને સુવર્ણાક્ષરે નામાંકિત મંદિર નિર્માણ થયા વિના રહે નહિ.
શાસ્ત્રીય અને પ્રેક્ટીકલ મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં લેવા જ જોઈએ. હાલની પરિસ્થિતિમાં તો ઘણું કરીને મંદિર નિર્માણ માટે સંઘવાળાઓ મહાત્માને ભરોસે હોય છે. મહાત્માઓ પ્રાયઃ શિલ્પીને ભરોસે હોય છે એટલે કે છેલ્લો દોર શિલ્પીના હાથમાં જ જતો હોય એવું પ્રાયઃ જોવાય છે. શ્રી સંઘના ૨૫-૫૦ શ્રાવકોએ મંદિર નિર્માણ બાબત સાંગોપાંગતૈયાર થવું ખૂબ જ જરૂરી ગણાય. સકળશ્રી સંઘ આ બાબતે જાગૃત થઈને કંઈક નક્કર આયોજન વિચારે તો શ્રી સંઘમાં આ બાબતની સંપૂર્ણ જાણકારી આપીને સવિશેષ જાગૃતિ લાવી શકાય. -: પદ્ધતિસરનું ડોક્યુમેન્ટેશન તથા તે
મુજબ કાર્ય થવું જોઈએ :જિનશાસનનું કુલ બજેટ એક મલ્ટીનેશનલ
155 , , ,
Jain Education International or personal & Private Use Onlyww.jainelibrary.org