Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 166
________________ ૐ હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.. વિશેષ-૧ તાંબુ-પિત્તળ કે જર્મનસીલ્વર ૧) જિનશાસનની વર્ષો જૂની પરંપરામાં જિન મંદિરના ઉપકરણો ચાંદીના તથા ઘણું કરીને તાંબા-પિત્તળનાં રહેતા. માત્ર જૈનોમાં નહિ, પણ અન્ય ધમય દેવ મંદિરોમાં પણ આ જ પરંપરા છે. ૨) જિનાલયોમાં છેલ્લા થોડા વર્ષોમાં જર્મન સીલ્વરના ઉપકરણો વાપરવા શરૂ થયા અને તેનો વ્યાપકપણે વપરાશ વધી ગયો. જર્મનસીલ્વરમાં જરાયે સીલ્વર-ચાંદીહોતું નથી. જર્મનીથી અહીં આવેલી આ હલકી ધાતુ સીલ્વર જેવા રૂપરંગવાળી હોવાથી તેનું જર્મનસિલ્વર એવું નામ પ્રસિદ્ધ થયું છે. - 158 જ Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186