________________
કંપનીના બજેટ કરતા અધિકાધિક છે. (એમાંય મુખ્ય દ્રવ્ય સદ્વ્યય દેવદ્રવ્ય બાબતનો જ જોવાય છે.) Iso કંપનીની જેમ તેના દરેક ક્ષેત્રમાં વપરાતા દ્રવ્યની એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ તથા તે મુજબ કાર્ય પણ થવું જોઈએ.
જિનશાસનમાં શાસ્ત્રગ્રંથોમાં સાતક્ષેત્ર આદિની વ્યવસ્થા છે તથા ક્યું દ્રવ્ય સાતક્ષેત્રમાંથી ક્યાખાતામાં જશે, એના પણ ચોક્કસ બંધારણ અને નીતિ-નિયમો છે. જિનશાસનની આ અત્યુત્તમ વ્યવસ્થા એ અન્ય સર્વધર્મીય દ્રવ્ય વિનિમય બંધારણ વ્યવસ્થામાં વિશિષ્ટ છે જ. હવે આગળ વધીને જે તે ક્ષેત્રમાં ગયેલા - રહેલા દ્રવ્યનો વર્તમાનકાળને અનુલક્ષીને ચોક્કસ સમુચિત ઉપયોગ શી રીતે થઈ શકે તેનું પણ એક પદ્ધતિસરનું ડોક્યુમેન્ટેશન શ્રીસંઘમાં થવું જરૂરી જણાય છે. જૈનો એ વિશ્વની સૌથી વધુ બુદ્ધિશાળી પ્રજા
- 156 જ
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org