Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities

View full book text
Previous | Next

Page 147
________________ વિલેપન... વિલેપન... વિલેપન... ૧૮ અભિષેકમાં વિલેપનની બાબત આજે પ્રાયઃ કરીને સર્વત્ર લગભગ વિસરાઈ ગઈ છે. આજે પ્રાયઃ બધા જ વિધિકારકો જે તે અભિષેકનું ચૂર્ણ પાણીમાં નાખીને તેનો અભિષેક માત્ર કરાવતા હોય છે. પરંતુ ૧૮ અભિષેકમાંથી નવ અભિષેક એવા છે કે જેમાં જે તે અભિષેક દ્રવ્યનો લેપ તૈયાર કરી તે લેપ દ્વારા પ્રભુને વિલેપન કરીને થોડો સમય સુધી તે વિલેપન જિનબિંબ પર રહે તેમ કરવું જોઈએ અને પછી તે જ દ્રવ્યનો અભિષેક પણ કરવો જોઈએ. આ પ્રમાણે જે તે ઔષધિ આદિ દ્વારા વિલેપન કરવાનું જે તે અભિષેકના શ્લોકોમાં જ નિર્દિષ્ટ હોવા છતાં આજે તો જાણે વિલેપન એ વિધિનો ભાગ જ ન હોય એ પ્રમાણે વિસ્મૃત થઈ જવા પામ્યું છે. વિલેપનની મહત્તા વાસ્તવિકતા એ છે કે જે હેતુથી આપણે ૧૮ - 139 Jain Education Internationalor Personal & Private Use Onlwww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186