________________
ભવ્યતા બેનમૂન થતી હોય છે. તેથી શક્તિસંપન્ન સંઘોએ સમદલ પ્રાસાદો કરાવવા જોઈએ. મંદિર માટેની જગ્યાના ટાઈટલ ક્લિઅર હોવા જોઈએ અને તે જગ્યા સરકારી ઓફિસોના ચોપડે શ્રી સંઘના નામે થઈ જવી જોઈએ. ખાત અને શિલાન્યાસ કરતા પૂર્વે તેના નકશા જાણકાર પાસે ચેક કરાવી લેવા જરૂરી છે. એકવાર શિલા સ્થાપન થયા બાદ તેમાં સુધારો કરવામાં ઘણી તકલીફો ઊભી થાય છે. ખાતમુહૂર્ત પૂર્વે ભૂમિગ્રહણ વિધિ અવશ્ય કરવી જોઈએ. ચારેય દિશાના પ્રાસાદો માટેની કૂર્મશિલા અલગ અલગ હોવી જોઈએ તથા કૂર્મશિલા
- 147 -
(૪)
Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org